QUESTION FOR GSET

પ્રશ્ન. નીચેનામાંથી કયા દેશમાં વ્યાવસાયિક સમાજ કાર્યની શરૂઆત સૌથી વહેલી થઈ હતી?

  1. ભારત                  B. યુએસએ            C. જર્મની              D. જાપાન

સાચો જવાબ: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA)

Charity Organization Society (1869) અને Settlement Movement (1884) ની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી, પરંતુ વ્યાવસાયિક સમાજ કાર્યને ઔપચારિક શિક્ષણ, તાલીમ અને વ્યવસાય તરીકે વિકસાવવાનો શ્રેય અમેરિકાને જાય છે.

અમેરિકામાં સમાજ કાર્યનો વ્યવસ્થિત વિકાસ નીચે મુજબ થયો:

  • 1898 – ન્યૂયોર્કમાં પ્રથમ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક (New York School of Philanthropy) શરૂ
  • 1904–1908 – સમાજ કાર્યને વ્યવસાયિક તાલીમ મળવા લાગી
  • 1917 – Mary Richmond દ્વારા Social Diagnosis પ્રકાશિત થયું (Case Work નો વૈજ્ઞાનિક આધાર)
  • 1930 પછી – BSW અને MSW જેવા ડિગ્રી કોર્સ સ્થાપિત થયા

આ તમામ આધારોને કારણે સમાજ કાર્યને વ્યવસાયિક સ્વરૂપ સૌથી વહેલા અને સુવ્યવસ્થિત રીતે અમેરિકામાં મળ્યું, તેથી પ્રશ્ન–3 નો સાચો જવાબ યુએસએ ગણાય છે.

3.3 3 મત
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
લખાણ આધારિત પ્રતિભાવ
બધા પ્રતિભાવ જુઓ
Solanki Shilpa
Solanki Shilpa
1 month ago

MSW base exam mate tamri information helpful se . thx sir,🙏

error: "© This content is protected by Social Work Gujarati – Copying is not allowed."
Scroll to Top