GSSSB Fixed Pay Officer (Class–3) Recruitment – 2025

જાહેરાત નંબર: 35/2025-26 | મહિલા અને બાળ વિકાસ વિભાગ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફિક્સ્ડ પે ઓફિસર, વર્ગ–3 ની ભરતી માટે ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. અરજી ફક્ત OJAS પોર્ટલ મારફતે જ સ્વીકારવામાં આવશે.


🗓️ અરજી કરવાની તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 21/11/2025 (સવાર 11:00 વાગ્યે)
  • છેલ્લો દિવસ: 05/12/2025 (રાત્રિ 23:59 સુધી)

💼 વિભાગ

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ
  • મહિલા અને બાળ વિકાસ અધિકારી / જિલ્લા મહિલા અને બાળક વિકાસ અધિકારી કાર્યાલય હેઠળની જગ્યાઓ

📋 ખાલી જગ્યાઓ (કુલ: 20)

કેટેગરીજગ્યાઓ
General07
SC01
ST03
SEBC05
EWS02

👉 ફીમેલ રિઝર્વેશન મુજબ કેટેગરીવાર વધારાની જગ્યાઓ રાખવામાં આવી છે.
👉 જગ્યાઓમાં વધારો/ઘટાડો શક્ય છે.


📎 મહત્વપૂર્ણ નોંધ

  • ઉમેદવારોએ OJAS પર ફોર્મ સબમિટ કર્યા બાદ, છેલ્લી તારીખ પહેલાં ફોર્મ સુધારવાની તક મળશે.
  • તમામ અપડેટ્સ માટે નિયમિત રીતે GSSSB વેબસાઇટ તપાસવી જરૂરી.
  • અનામત કેટેગરીના ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો અરજી સાથે અપલોડ કરવા.

🔗 ઉપયોગી લિંક્સ

0 0 મત
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
લખાણ આધારિત પ્રતિભાવ
બધા પ્રતિભાવ જુઓ
error: "© This content is protected by Social Work Gujarati – Copying is not allowed."
Scroll to Top