MSU Recruitment 2026: Teaching Jobs in Vadodara | Apply Online

MSU Recruitment 2026 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MS University), વડોદરા દ્વારા વર્ષ 2026 માટે વિવિધ ફેકલ્ટીમાં કાયમી શિક્ષક પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને સમાજ કાર્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ તક છે.

📌 Notification No.: ADE 1/13 of 2025-2026
📍 Location: Vadodara, Gujarat
🏫 Accreditation: NAAC Grade A+

📢 મહત્વપૂર્ણ માહિતી

📅 અરજી શરૂ: 10 એપ્રિલ 2026
⏰ છેલ્લી તારીખ: 15 મે 2026
🌐 અરજી લિંક: https://msubaroda.ac.in/Recruitment


🎓 Available Faculties

આ ભરતી નીચેની ફેકલ્ટીઓ માટે છે:

  • Faculty of Social Work

👨‍🏫 Social Work Faculty Vacancy Details

સમાજ કાર્ય ફેકલ્ટી માટે ઉપલબ્ધ જગ્યાઓ નીચે મુજબ છે:

Professor:

  • SEBC: 1
  • UR: 2

Associate Professor:

  • ST: 1
  • SEBC: 1

Assistant Professor:

  • ST: 1
  • SEBC: 1
  • EWS: 1
  • UR: 2

📅 Important Dates

  • Online Application Start Date: 10 April 2026
  • Last Date to Apply: 15 May 2026

Official Notification : https://socialworkgujarati.com/wp-content/uploads/2026/04/News_Circular_Notification69c7e5309cedaMSU-Notification-ADE-1-13-of-2025-2026-1.pdf

🌐 How to Apply

ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે નીચેની સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે: https://msubaroda.ac.in/Recruitment

“આવા વધુ સમાજ કાર્ય સંબંધિત નોકરી અપડેટ માટે અમારી વેબસાઈટ ‘Social Work Gujarati’ ની મુલાકાત લેતા રહો.”
https://socialworkgujarati.com/category/social-wrok-news-and-jobs/

1.5 2 મત
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
લખાણ આધારિત પ્રતિભાવ
બધા પ્રતિભાવ જુઓ
error: "© This content is protected by Social Work Gujarati – Copying is not allowed."
Scroll to Top