ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવાના મુખ્ય સેવિકા (વર્ગ-3) સંવર્ગની કુલ 169 જગ્યાઓ માટે સીધી ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
📝 અરજી કરવાની મહત્વપૂર્ણ માહિતી:
🔹 અરજી શરૂ તારીખ: 18-04-2026 (બપોરે 13:00 કલાકથી)
🔹 અરજી અંતિમ તારીખ: 09-05-2026 (રાત્રે 23:59 કલાક સુધી)
🌐 અરજી માટે વેબસાઈટ:
https://ojas.gujarat.gov.in
📌 મહત્વપૂર્ણ સૂચનાઓ:
✔ ઉમેદવારે Photograph (15 KB) અને Signature (15 KB) JPG ફોર્મેટમાં તૈયાર રાખવા
✔ તમામ માહિતી સાચી અને દસ્તાવેજ મુજબ ભરવી
✔ અરજી કર્યા બાદ પ્રિન્ટ લઈને સાચવી રાખવી
🎯 સરકારી નોકરી માટે ઉત્તમ તક – યોગ્ય ઉમેદવારો સમયમર્યાદામાં અરજી કરવાનું ચૂકતા નહીં!
🎓 શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:
- 📘 ડિગ્રી લાયકાત:
- હોમ સાયન્સ (Home Science)
- સમાજશાસ્ત્ર (Sociology)
- ચાઈલ્ડ ડેવલપમેન્ટ (Child Development)
- ન્યુટ્રિશન (Nutrition)
- સમાજ કાર્ય (Social Work)
👉 અથવા ઉપરોક્ત વિષયોમાંથી કોઈ એકમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (Master Degree) હોવી જોઈએ.
👉 માન્ય યુનિવર્સિટી (UGC recognized)માંથી મેળવેલ હોવી જરૂરી છે.
- 💻 કમ્પ્યુટર જ્ઞાન:
- ગુજરાત સિવિલ સર્વિસિસ નિયમો મુજબ કમ્પ્યુટરનો મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે.
- 🗣 ભાષા જ્ઞાન:
- ગુજરાતી અથવા હિન્દી ભાષાનો પૂરતો જ્ઞાન હોવું જરૂરી છે.
📢 Official Notification: https://socialworkgujarati.com/wp-content/uploads/2026/04/GPSSB_202627_5.pdf
📢 વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મુલાકાત લો:
👉 https://socialworkgujarati.com
