Recruitment Advertisement – Swami Vivekanand Group of Colleges

ભરતી જાહેરાત

સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઑફ કૉલેજીસ

રોણવેલ, જિ. વલસાડ

વર્ષ 2026–27 માટે શૈક્ષણિક / બિન-શૈક્ષણિક સ્ટાફ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.


ખાલી જગ્યાઓની વિગત

ક્રમાંકપદનું નામજગ્યાલાયકાત / અનુભવ
1આચાર્ય1Ph.D / NET / GSET in Social Work સાથે 15 વર્ષનો અનુભવ
2એસોસિએટ પ્રોફેસર1Ph.D / NET / GSET in Social Work + 10 વર્ષનો અનુભવ
3આસિસ્ટન્ટ પ્રોફેસર (MSW)3MSW / Ph.D / NET / GSET in Social Work
4આસિસ્ટન્ટ પ્રોફેસર (BSW)2MSW / Ph.D / NET / GSET in Social Work
5લાયબ્રેરિયન1B.Lib / M.Lib
6ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર / સ્પોર્ટ્સ અધિકારી1B.P.Ed / M.P.Ed
7MSW ફીલ્ડ વર્ક સુપરવાઇઝર1MSW / સંબંધિત ક્ષેત્રમાં અનુભવ
8SI (મેડિકલ)2MBBS / B.Sc (Micro) / DMLT / PGDMLT / SI
9ફાયર સેફ્ટી ઓફિસર1B.Sc Fire Safety / Diploma in Fire & Safety / Fire Technology અથવા સમકક્ષ લાયકાત

સામાન્ય સૂચનાઓ

  • નિયુક્તિ UGC અને ગુજરાત યુનિવર્સિટીના નિયમો મુજબ કરવામાં આવશે.
  • રસ ધરાવતા ઉમેદવારોએ 15 દિવસની અંદર સંપૂર્ણ બાયોડેટા અને જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે અરજી મોકલવી.
  • અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • અધૂરી અરજી સ્વીકારવામાં આવશે નહીં.

અરજી મોકલવાનો સરનામું

સંચાલકશ્રી
સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ
સી/ઓ આશા ગાંધી વિદ્યાલય, રોણવેલ હાઈસ્કુલની સામે,
નવેરા રોડ, રોણવેલ, તા.જી. વલસાડ,
મો.: 8128103404, 9824313166

સત્તાવાર નોટિફિકેશન માટે ક્લિક કરો- https://socialworkgujarati.com/wp-content/uploads/2026/02/WhatsApp-Image-2026-02-18-at-8.31.58-PM.jpeg

2 2 મત
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
લખાણ આધારિત પ્રતિભાવ
બધા પ્રતિભાવ જુઓ
error: "© This content is protected by Social Work Gujarati – Copying is not allowed."
Scroll to Top