UGC NET December 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જે ઉમેદવારોએ UGC NET December 2025 પરીક્ષા આપી હતી, તેઓ પોતાનું પરિણામ National Testing Agency (NTA) ની અધિકૃત વેબસાઈટ પર જઈને જોઈ શકે છે.
👉 Result જોવા માટે:
- અધિકૃત વેબસાઈટ: https://ugcnet.nta.nic.in/results-for-ugc-net-dec-2025-is-live/
- Application Number, Password અને Date of Birth દ્વારા લૉગિન કરીને પરિણામ જોઈ શકાય છે.
- UGC NET EXAM DECEMBER 2025, SUBJECT/CATEGORY WISE CUTOFF MARKS- https://cdnbbsr.s3waas.gov.in/s301eee509ee2f68dc6014898c309e86bf/uploads/2026/02/202602041762035910.pdf
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરીને સાચવી રાખે, કારણ કે આગળની પ્રક્રિયામાં તેની જરૂર પડશે.
UGC NET December 2025 પરીક્ષામાં સફળ થયેલ તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ! 🎉
