📢 ગ્રામસેવક ભરતી જાહેરાત 2026 – 500 જગ્યાઓ માટે ભરતી શરૂ

ગુજરાત રાજ્યમાં નોકરી શોધતા ઉમેદવારો માટે સારો મોકો આવ્યો છે. વર્ષ 2026 માટે ગ્રામસેવકની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. કુલ 500 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

📌 ભરતીની મુખ્ય વિગતો

  • પદનું નામ: ગ્રામસેવક
  • કુલ જગ્યાઓ: 500
  • અરજી શરૂ તારીખ: 16 એપ્રિલ 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 07 મે 2026

🎓 શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

ઉમેદવાર પાસે નીચેમાંથી કોઈ એક લાયકાત હોવી જરૂરી છે:

📘 (A) ડિગ્રી લેવલ

  • Bachelor of Rural Studies (Home Science સિવાય)
  • B.Sc. Agriculture
  • B.E. Agriculture
  • B.Tech Agriculture Engineering
  • B.Sc. Horticulture

👉 ઉપરની ડિગ્રી ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી હોવી જોઈએ


📗 (B) ડિપ્લોમા લેવલ

  • Agriculture અથવા Horticulture માં Diploma
  • Agriculture Engineering માં Diploma
  • Agro-processing માં Diploma
  • Polytechnic Diploma (Agriculture)
  • Agriculture Co-operation, Banking & Marketing માં Diploma

👉 આ ડિપ્લોમા પણ માન્ય Agriculture University માંથી હોવો જરૂરી છે

Official Notification – https://socialworkgujarati.com/wp-content/uploads/2026/04/ગ્રામસેવક-2026-Notification.pdf

📝 અરજી કેવી રીતે કરવી?

ઉમેદવારોને ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી કરવી રહેશે. અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો અને માહિતી સાચી રીતે ભરવી.

ફોર્મ ભરવા માટે વેબસાઈટ- https://ojas.gujarat.gov.in/

💰 પગાર

સરકારી નિયમો મુજબ આકર્ષક પગાર અને ભથ્થા આપવામાં આવશે.

2 2 મત
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
લખાણ આધારિત પ્રતિભાવ
બધા પ્રતિભાવ જુઓ
error: "© This content is protected by Social Work Gujarati – Copying is not allowed."
Scroll to Top